• 0
  • No Items available
x

Bhagyesh Jha (ભાગ્યેશ જહા)

Description

He has worked as Collector of Kheda and Vadodara and performance as Commissioner of Information and Secretary of Youth Services and Culture Activities Department. He is a good author of Gujarati Gadhya, Padhya and now Humour.

“સ્વાનુભવે મને એવું સમજાયું છે કે પ્રત્યેક સર્જક એક પોતીકા લયની શોધમાં હોય છે બ્રિટનના ગદ્યકાર બેન ઓકરી કહે છે: ‘ગદ્યને તો શ્વસવું પડે છે. બધાં ગદ્યસર્જનોમાં આંતરિક લય હોય છે. શબ્દને પાનાં પર ચોંટાડી ન શકાય, એમનામાં કંપન હોવું જોઈએ. Creativity is secular infinity. સર્જકતા પણ એક પ્રકારની પ્રાર્થના છે... રાજકારણ એ શક્યતાની કલા છે, સર્જકતા એ અશક્યતાની કલા છે.’ આવી અશક્યતાની કલા ભાગ્યેશભાઈની લયસાધનાને અંતે પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીને મારે એટલું જ કહેવું છે કે સર્જકનો આંતરિક લય એ આખરે તો સૃષ્ટિમાં વ્યાપી રહેલા કૉસ્મિક લયનો જ એક અંશ છે.”

– ગુણવંત શાહ