• 0
  • No Items available
x

Sankochayelu Maun (સંકોચાયેલું મૌન...)


Publisher: Cygnet
Categories: Essays
Book Type: epub
Book Size: 587.02 KB | ISBN(13): 9788184409895


દરેક મનુષ્યની જેમ મને મારા બાળપણથી અલગ કરવો અઘરો છે. ત્યાં ગામડું છે એટલે શેરી, ભાગોળ અને ઊડતી-ગાતી ધૂળ છે એ તો ખરું જ, પણ છ ફૂટની ઊંચાઈવાળા એક તેજસ્વી શિક્ષકને ત્યાં હું જન્મું છું. એક વિદ્યાનું વાતાવરણ છે, ભક્તિ અને અધ્યાત્મનું આવરણ છે, કાવ્યસંગીત એ ગીતનું ગૂંજન છે.


Hand-picked Items Recommended by Us