• 0
  • No Items available
x

Tablet-ne Ajwale, Panbai! (ટૅબ્લેટને અજવાળે, પાનબાઈ!)


Publisher: Cygnet
Categories: Essays
Book Type: epub
Book Size: 730.74 KB | ISBN(13): 9780080000052
Download Sample Preview Book From Mobile


પ્રત્યેક સર્જક એક પોતીકા લયની શોધમાં હોય છે બ્રિટનના ગદ્યકાર બેન ઓકરી કહે છે: ‘ગદ્યને તો શ્વસવું પડે છે. બધાં ગદ્યસર્જનોમાં આંતરિક લય હોય છે. શબ્દને પાનાં પર ચોંટાડી ન શકાય, એમનામાં કંપન હોવું જોઈએ. Creativity is secular infinity. સર્જકતા પણ એક પ્રકારની પ્રાર્થના છે... રાજકારણ એ શક્યતાની કલા છે, સર્જકતા એ અશક્યતાની કલા છે.’ સર્જકનો આંતરિક લય એ આખરે તો સૃષ્ટિમાં વ્યાપી રહેલા કૉસ્મિક લયનો જ એક અંશ છે.


Hand-picked Items Recommended by Us