• 0
  • No Items available
x

Urvish Kothari (ઉર્વીશ કોઠારી)

Description

1995થી પત્રકારત્વ-લેખનમાં સક્રિય ઉર્વીશ કોઠારી ’ગુજરાત સમાચાર’ માં અઠવાડિયામાં ત્રણ સાવ જુદા પ્રકારોની કોલમ લખે છેઃ રવિપૂર્તિમાં  ’નવાજૂની’, ’શતદલ’માં ’બોલ્યુંચાલ્યું માફ’ અને મંગળવારના તંત્રીપાને  ’દૃષ્ટિકોણ’. ગંભીર વિષયોની તલસ્પર્શી રજૂઆત જેટલી જ સહજતાથી તે હાસ્યલેખન પણ કરે છે. જૂનું ફિલ્મસંગીત, કાર્ટૂનકળા, ટેકનોલોજી ઉપરાંત સામાજિક નિસબતના અનેક વિષયો તેમને પોતીકા લાગે છે.

Find E-books by Urvish Kothari and Books by Urvish Kothari exclusively on E-Shabda