• 0
  • No Items available
x

Turkey ane Egypt (ટર્કી અને ઇજિપ્ત)


Categories: Essays , Travel
Book Type: epub
Book Size: 3338.41 KB | ISBN(13): 3000000000019
Download Sample Preview Book From Mobile


પ્રસ્તુત પુસ્તક લોકોને બે રીતે ઉપયોગી થઈ શકે તેમ છે. એક તો ઇસ્લામને અકબંધ રાખીને પણ રાષ્ટ્ર અને પ્રજાનું ભવ્ય નિર્માણ કરી શકાય છે, જેનું ઉદાહરણ ટર્કી છે. પણ ટર્કીની આવી ભવ્ય સ્થિતિ કમાલ પાશા વિના થઈ ન શકે. સાચા વિચારોમાંથી સાચાં આચરણો પેદા થતાં હોય છે. સાચા વિચારકો અને તેને ઝીલનારી પ્રજા ભેગાં મળે તો ટર્કી જેવું નિર્માણ કરી શકાય.


Hand-picked Items Recommended by Us