• 0
  • No Items available
x

Su Ishwar Avatar Le Chee? (શું ઈશ્વર અવતાર લે છે?)


Categories: Religion
Book Type: epub
Book Size: 453.21 KB | ISBN(13): 9789351750673
Download Sample Preview Book From Mobile


આપણી ચોવીસ અવતાર સંબંધી માન્યતા બહુ પ્રચલિત છે. પ્રસ્તુત પુસ્તિકામાં આ ચોવીસ અવતારોના ક્રિયા-કલાપને બતાવી ખરેખર તેના દ્વારા કોઈ ધર્મની સ્થાપના થઈ કે કેમ તેવો પ્રશ્ન વાચકો આગળ ઊભો કરાયો છે. રાક્ષસોને મારવા ઈશ્વરને અવતાર લેવો પડે છે. પણ મોટા ભાગે પેઢી દર પેઢી થનારા રાક્ષસો તો ભગવાન વિષ્ણુના જ દ્વારપાળ જય તથા વિજય છે. તેઓ પોતાનું નિષ્ઠાભર્યું કર્તવ્ય બજાવતાં શાપ પામ્યા અને રાક્ષસ બન્યા. પછી તેમને મારવા વિષ્ણુને અવતાર ધારણ કરવા પડ્યા. પ્રસ્તુત પુસ્તિકા વાંચનારના વિવેક ઉપર જ નિર્ણય છોડી દઉં છું કે ખરેખર શું આવા અવતારો ઐતિહાસિકરૂપે થયા હતા ખરા? શું તેમણે ખરેખર ધર્મની સ્થાપના કરી? મોહિની, વામન, પરશુરામ વગેરે એવા અવતારો છે કે એમનાં કાર્યોનું સર્જન કરવા જતાં ધર્મ તથા ન્યાય બન્નેને આઘાત લાગે તેમ છે. અધ્યયનશીલ વ્યક્તિને આ સમજતાં વાર નહિ લાગે.


Hand-picked Items Recommended by Us