• 0
  • No Items available
x

Sthaptya ane Shauryani Bhoomi Rajasthan (સ્થાપત્ય અને શૌર્યની ભૂમિ રાજસ્થાન)


Categories: Essays , Travel
Book Type: epub
Book Size: 601.29 KB | ISBN(13): 3000000000040
Download Sample Preview Book From Mobile


રાજસ્થાનની પાસે કોઈ મોટી નદી નથી, સમુદ્ર નથી એટલે બંદરો નથી. ઉદ્યોગપતિઓ છે પણ પાણી ન હોવાથી ઉદ્યોગો બહુ ખીલ્યા નથી. તેમ છતાં પ્રજા એકંદરે સુખી છે. લલિતકલાનો વિકાસ પણ અહીં સારો થયો દેખાય છે. નૃત્ય-સંગીત અને સાહિત્યમાં તે આગળ છે. અહીં ઘણા રાસો લખાયા છે જે ઇતિહાસની ગરજ સારે છે.


Hand-picked Items Recommended by Us