• 0
  • No Items available
x

Safalta (સફળતા)


Publisher: Cygnet
Categories: Inspirational
Book Type: epub
Book Size: 1526.34 KB | ISBN(13): 9898989800023


સફળ થવા ડીગ્રી જોઈએ જ અને ભણવું જ પડે એ માન્યતા સાવ વાહિયાત છે. સફળતાને ડીગ્રી સાથે સંબંધ નથી પણ મહેનત સાથે જરૂર સંબંધ છે. જગતના મહાન લોકો જેમાં પ્રખ્યાત વિજ્ઞાનીઓ આઈનસ્ટાઈન અને ન્યૂટન જેવા છે તેમણે હાઈસ્કૂલ છોડી દીધી હતી અને વિજ્ઞાની થઈ ગયા. તો સ્ટીવ જોબ્સથી માંડીને બીલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ જેવા કરોડપતિ આઈટી ઉદ્યોગપતિઓ એ અધવચ્ચે જ કૉલેજ છોડીને દુનિયાને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીની ભેટ આપી છે. સફળતા એ હવે કોઈ જાતિ કે ધર્મનો ઈજારો નથી રહી. નથી કોઈ દેશ એમ કહી શકે કે તે જ માત્ર સફળ થઈ શકે છે. સફળતા સંઘર્ષ માંગે છે સફળતા શિસ્ત માંગે છે. સફળતા પુરુષાર્થને વરેલી છે.


Hand-picked Items Recommended by Us