• 0
  • No Items available
x

Rashtriya Tirth Andaman (રાષ્ટ્રીય તીર્થ આંદામાન)


Categories: Travel
Book Type: epub
Book Size: 603.52 KB | ISBN(13): 3000000000047
Download Sample Preview Book From Mobile


ભારતથી બારસો કિ.મી. દૂર સેંકડો કિલોમીટરના સમુદ્રમાં લાઇનબંધ ફેલાયેલા આંદામાન—નિકોબારના ટાપુઓ ભારતનો દક્ષિણી છેડો છે. અંગ્રેજોએ આ ટાપુઓ કબજે કરેલા અને આઝાદી આપ્યા પછી આ ટાપુઓ પણ ભારતને સોંપી દીધેલા. સદ્ભાગ્યે આ ટાપુઓ ઉપર કોઈ રાજા કે નવાબનું રાજ્ય ન હતું. નહિ તો કદાચ તે સ્વતંત્ર થવાનો દાવો કરીને ભારતથી અલગ થઈ શક્યા હોત તો ભારતને પારાવાર નુકસાન થાત.


Hand-picked Items Recommended by Us