• 0
  • No Items available
x

Ramayannu Chintan (રામાયણનું ચિંતન)


Categories: Religion , Essays
Book Type: epub
Book Size: 582.38 KB | ISBN(13): 3000000000032
Download Sample Preview Book From Mobile


‘રામાયણ’માં સીતાહરણના પ્રસંગ સિવાય ક્યાંય કોઈ સાધુ દેખાતો નથી, બધા ઋષિઓ જ ઋષિઓ છે. વાલ્મીકિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, અત્રિ, અગસ્ત્ય, ભરદ્વાજ વગેરે બધા જ મહાન ઋષિઓ છે. તે બધાને પત્નીઓ છે. બધા પાસે શસ્ત્રો છે. બધા યુદ્ધો કરે છે, નવાંનવાં શસ્ત્રોની રચના કરે છે, રાક્ષસોથી મુક્તિ અપાવે છે. પ્રજાનું આ મુખ્ય પ્રેરકબળ છે. ઋષિઓ વૈચારિક ભૂમિકા પૂરી પાડે છે.


Hand-picked Items Recommended by Us