• 0
  • No Items available
x

Pauranik Kathao (પૌરાણિક કથાઓ)


Categories: Essays , Religion
Book Type: epub
Book Size: 843.83 KB | ISBN(13): 3000000000031
Download Sample Preview Book From Mobile


કથાઓમાં શાપ-આશીર્વાદ, પૂર્વજન્મ અને પુનર્જન્મની વાતો તો રહેવાની જ. આ બધાં તત્ત્વો તે સમયના સાહિત્યમાં વણાઈ ગયેલાં હોય છે. તેના દ્વારા કથાવસ્તુને વધુ સ્પષ્ટ અને પ્રભાવી બનાવી શકાયાં હોય છે. કોરી તાર્કિકતાથી કથા ન કરાય. લાગણી અને શ્રદ્ધા, તર્કાતીત હોય છે. આશા છે આ કથાઓ માનવજીવનને વધુ સારું બનાવવાની પ્રેરણા આપશે.


Hand-picked Items Recommended by Us