• 0
  • No Items available
x

Navi Disha (નવી દિશા)


Categories: Inspirational
Book Type: epub
Book Size: 562.45 KB | ISBN(13): 9789351750604
Download Sample Preview Book From Mobile


ત્યાગ માત્ર પ્રદર્શનનું સાધન બન્યો છે, એટલે ત્યાગનો વ્યાપાર થાય છે. પૈસા ઉપર સૌથી વધુ દૃષ્ટિ ત્યાગીઓની રહેલી હોય તો એને વ્યાપાર નહિ તો બીજું શું કહેવું? વેશ્યાઓ પોતાના ગ્રાહકોની પ્રતીક્ષામાં જેમ મકાનના ઓટલે બેસી રહેલી હોય છે, તેમ કેટલાક કહેવાતા ત્યાગીઓ ધનવાન લોકોની રાહ જોઈને બેઠા હોય છે. ચમકતી ગાડીઓ જોતાં જ તેમને સેવાભાવનો ઊભરો ચડી આવે છે. જેવી કક્ષાની કાર તેવી કક્ષાનો આદરભાવ આપી, ભગવાન અને ધર્મના ઓઠા નીચે ખંખેરાય તેટલા પૈસા ખંખેરી લે છે. આ જ ત્યાગી જીવનની સાધના બની ગઈ હોય તો ધર્મના પતનને રોકી શકાય નહિ.


Hand-picked Items Recommended by Us