• 0
  • No Items available
x

Mari Bypass Surgery (મારી બાયપાસ સર્જરી)


Categories: Autobiography
Book Type: epub
Book Size: 490.54 KB | ISBN(13): 9789351750659
Download Sample Preview Book From Mobile


આટલાં વર્ષો પછી મને લાગે છે કે ઈશ્વર એ દર્શનનો કે સાક્ષાત્કારનો વિષય નથી, પણ તે પ્રતીતિનો વિષય છે. ઈશ્વરનાં દર્શન કે સાક્ષાત્કારનો દાવો પોકળ કે કલ્પનાપ્રધાન હોઈ શકે પણ પ્રતીતિની વાત એ દાવો નથી, નમ્ર નિવેદન છે. ઔષધીય ક્ષેત્રમાં દાવો કે ગેરન્ટીની વાતો કરનારા જેટલા તથ્યહીન હોય છે તેટલા જ આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ સાક્ષાત્કાર કે પ્રત્યક્ષ દર્શનનો દાવો કરનારા બકવાદી હોય છે. તેમાં પણ પ્રતિદિન જ્યાં ને ત્યાં આની આ જ વાતો કરનારા – કરાવનારા, લખનારા કે લખાવનારા માત્ર બકવાદી જ નહિ ભોળા લોકોને ઠગનારા પણ હોય છે.


Hand-picked Items Recommended by Us