• 0
  • No Items available
x

Manav-Sambandho (માનવ-સંબંધો)


Categories: Inspirational
Book Type: epub
Book Size: 581.26 KB | ISBN(13): 9789351750628
Download Sample Preview Book From Mobile


પ્રસ્તુત પુસ્તકનું મૂળ તો “નર-નારીના સંબંધો”વાળા પુસ્તકમાં રહેલું હતું. તેમાં મારે જુદા જુદા સંબંધોની ચર્ચા કરવી હતી પણ પ્રભુએ એક જ સંબંધ ઉપર કલમ ચલાવી જેથી નર-નારીના સંબંધોની તો થોડીક ચર્ચા થઈ શકી પણ બીજા સંબંધોની ચર્ચા રહી ગઈ. સમયાન્તરે બીજા સંબંધોની પણ ચર્ચા કરવાની પ્રેરણા થઈ અને આ પુસ્તક લખી શકાયું.


Hand-picked Items Recommended by Us