• 0
  • No Items available
x

Mahabharatni Jivankathao (મહાભારતની જીવનકથાઓ)


Categories: Religion
Book Type: epub
Book Size: 856.24 KB | ISBN(13): 3000000000030
Download Sample Preview Book From Mobile


આપણું ઘડતર એવી ભક્તિથી કરવામાં આવ્યું જે અંતે વેવલી થઈ ગઈ. શોષણનું માધ્યમ બની. વીરતા વિનાની વેવલી ભક્તિથી પણ પ્રજા તો દુર્બળ જ થઈ. ભગવાન અને ગુરુના નામે સદીઓથી તેનું શોષણ થઈ રહ્યું છે. ભગવાન કદી ગરીબ ન હોય, ભગવાન સમૃદ્ધ થયા, ગુરુઓ સમૃદ્ધ થયા. હા, પ્રજા જ દરિદ્ર થઈ ગઈ. એકલી દરિદ્ર જ નહિ, દુર્બળ પણ થઈ ગઈ. આ વેવલાભક્તિ પણ વીરતા વિનાની, શસ્ત્રો વિનાની, પડકાર વિનાની. મોટાભાગે સ્ત્રીઓ માટેની થઈ ગઈ. થઈ રહી છે.


Hand-picked Items Recommended by Us