• 0
  • No Items available
x

Kanhadadeprabandh-Sar (કાન્હડદેપ્રબંધ-સાર)


Categories: Essays
Book Type: epub
Book Size: 348.73 KB | ISBN(13): 3000000000044
Download Sample Preview Book From Mobile


કાન્હડદેપ્રબંધમાં ગુજરાત પર ઉલુઘખાંનું આક્રમણ, ઘણાં રજવાડાં જેમાં પાટણ પણ ખરું, અને છેલ્લે સોમનાથનું પતન. પાછા વળતાં જાલોર પર આક્રમણ, ઉલુઘખાંનો પરાજય, ફરીથી નાહર મલિક દ્વારા જાલોર પર આક્રમણ અને સમિયાણામાં પરાજય, ત્રીજી વખતે બાદશાહ પોતે ચઢાઈ કરી આવ્યો. સમિયાણામાં તળાવ ભ્રષ્ટ કરીને સાંતલને હરાવ્યો, પછી જાલોર આવ્યો. વર્ષો સુધી ઘેરો. અંતે વીકો સેજવાલ ફૂટ્યો. તેણે ગઢમાં જવાનો ગુપ્ત રસ્તો બતાવ્યો. મુસ્લિમ સેના ગઢમાં દાખલ થઈ ગઈ. અંતે કાન્હડદેની વીરગતિ. સમિયાણા અને જાલોરમાં જૌહર થયું. હજારો રાજપૂતાણીઓ હોમાઈ ગઈ. આ બધી ઐતિહાસિક કથા એટલી બધી રોમાંચક છે કે કોઈ ધારે તો એક સુંદર ઐતિહાસિક ફિલ્મ બનાવી શકે છે.


Hand-picked Items Recommended by Us