• 0
  • No Items available
x

Kachchhi Kathao (કચ્છી કથાઓ)


Categories: Essays
Book Type: epub
Book Size: 529.81 KB | ISBN(13): 3000000000061
Download Sample Preview Book From Mobile


પ્રસ્તુત પુસ્તક ઇતિહાસના જ્ઞાન માટે નથી, પણ આવી પ્રસિદ્ધ કથાઓ દ્વારા આપણે પ્રાચીનકાળની તથા વર્તમાન વાસ્તવિકતાને કાંઈક સમજી શકીએ તે માટે છે. કચ્છની ગદ્દારી કરનાર પૂંજો શેઠ આપણને આપણી જાત પ્રત્યે ઘૃણા પેદા કરાવે છે. આપણે આવા પણ ગદ્દાર પેદા કરીએ છીએ, જે ચૂપચાપ સિંધ જઈને ગુલામ શાહ બાદશાહને કચ્છ જીતવા અને રાજકુંવરી પરણાવવાની લાલચ આપીને કચ્છ તેડી લાવે છે, તો બીજી તરફ મેઘજી શેઠ જેવા મહાન શેઠ પણ થયા છે, જેમણે બહાદુરી બતાવીને કચ્છનાં મંદિરો તૂટતાં બચાવ્યાં છે. આ ભડવીરની એક સીદીએ હત્યા કરી નાખી. આવા મહાન શેઠને ભૂલી જવાય નહીં.


Hand-picked Items Recommended by Us