• 0
  • No Items available
x

Have to jagie (હવે તો જાગીએ)


Categories: Religion
Book Type: epub
Book Size: 500.28 KB | ISBN(13): 9789351750635
Download Sample Preview Book From Mobile


લેખકો, વિચારકો અને ચિંતકોને પોતાની વાત કહેતાં-લખતાં હવે ભય લાગવા લાગ્યો છે ત્યારે, આ ‘હવે તો જાગીએ’ પુસ્તક લોકો સમક્ષ મૂકતાં મને આનંદ થાય છે. હવે તો નિષ્ક્રિયતાને ખંખેરીને સૌ કોઈ પોતાના જ ભવિષ્યને સુધારવાના કામે લાગે. પ્રસ્તુત પુસ્તકમાં વિચારો છે, જેનું ધ્યેય લોકોને વિચારતા કરી જગાડવાનું છે. તેમાં કોઈ ક્ષતિ-ત્રુટિ દેખાય તો ઉદાર વાચકો મને ક્ષમા કરે. પણ જો આ વિચારોમાં કાંઈક તથ્ય દેખાય તો તેને અમલી જામો પહેરાવવા સૌ કટિબદ્ધ બને એવી હાર્દિક પ્રાર્થના.


Hand-picked Items Recommended by Us