• 0
  • No Items available
x

Garbhasanskar (ગર્ભસંસ્કાર)


Publisher: Yuti Publication
Categories: Health
Book Type: epub
Book Size: 4864.47 KB | ISBN(13): 9789789789901


ગર્ભસંસ્કાર પુસ્તક વિશે

દરેક વ્યક્તિને વાંચવામાં રસ પડે તથા આ રહસ્યને સરળતાથી સમજી શકે એવી સરળ અને રસાલ શૈલીમાં લખાયેલ છે. આ પુસ્તક નવપરણિત દંપતિ માટે, પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહેલ દંપતિઓ તથા જેઓ પ્રેગ્નન્ટ છે એ સૌને પ્રેક્ટિકલ ગાઈડન્સ માટે ખૂબ ઉપયોગી છે.

  • આ પુસ્તક બની રહેશે તમારી સર્જનયાત્રાનું સહયાત્રી...
  • આ પુસ્તક ગરજ સારશે ઉત્તમ મિત્રની, અનુભવી પરામર્શકન અને વહાલસોઈ માતાની
  • ગર્ભાવસ્થાને તમે એન્જોય કરી શકો એ માટેની વર્કબુક, જેમાં તમે રાખી શકશો તમારી દૈનિક ક્રિયાઓની નોંધ...
    આ પુસ્તકમાં તમને મળશે
  • ગર્ભસંસ્કાર વિશેની સાચી સમજ
  • ગર્ભાધાન પૂર્વે સ્ત્રીબીજ અને પુરુષબીજની શુધ્ધિ
  • ઉત્તમ સંતાન માટે દિવ્ય આત્માને આહવાન વિધિ
  • શાસ્ત્રોક્ત સમાગમ વિધિ
  • પુંસવાન સંસ્કાર વિધિ
  • ગર્ભાવસ્થાના દરેક મહિનાની પરિચર્યા : આહાર-વિહાર, યોગ, આસામ, પ્રાણાયામ, કસરતો અને દવાની વિસ્તૃત માહિતી.
  • શિશુ સાથે સંવાદ (auto suggestion)
  • ગર્ભાવસ્થા દરમિયાન થતી શારીરિક તકલીફોની સમજ અને ઘરગથ્થુ ઉપચાર
  • નવજાત શિશુને થતાં સામાન્ય રોગની સમજ અને તેની ઘરગથ્થુ સારવાર

સંતાનોત્પતિ એ વેઠ કે જવાબદારી નહીં: પરંતુ પરમાત્માએ આપણને આપેલી માનવ નિર્માણની ઉત્તમ તક છે... આ ભાવના સાથે દિવ્ય બાળકના સર્જનની યાત્રા કરીએ.


Hand-picked Items Recommended by Us