• 0
  • No Items available
x

Fari Pachha Purvaman (ફરી પાછા પૂર્વમાં)


Categories: Religion
Book Type: epub
Book Size: 729.8 KB | ISBN(13): 9789351750710
Download Sample Preview Book From Mobile


આ પુસ્તકને કોઈ માત્ર પ્રવાસપુસ્તક જ ન સમજે. પ્રવાસના માધ્યમથી આ ચિંતનપુસ્તક છે. મેં મારા વિચારો દેશવાસીઓ સમક્ષ રજૂ કર્યા છે, જેમાં અર્થતંત્ર, રક્ષાતંત્ર, ધર્મ અને સમાજ મુખ્ય છે. આ વિચારોને લોકો સરળતાથી સમજી શકે તે માટે પ્રવાસને માધ્યમ બનાવાયું છે. લોકો પ્રવાસ પણ કરે અને વિચારો પણ સમજે તે માટે આ પ્રવાસ-ચિંતન પુસ્તક બન્યું છે.


Hand-picked Items Recommended by Us