• 0
  • No Items available
x

Fansina Varrajao (ફાંસીના વરરાજાઓ)


Categories: History , Non Fiction
Book Type: epub
Book Size: 677.95 KB | ISBN(13): 3000000000028
Download Sample Preview Book From Mobile


પ્રસ્તુત પુસ્તક માત્ર એક જ હેતુથી લખાયું છે કે આ ફાંસીએ ચડેલા આઝાદીના સાચા યોદ્ધાઓ હતા. તેમણે અને તેમના પરિવારે જે સહન કર્યું તેટલું બીજા કોઈએ પણ સહન કર્યું નથી. અહિંસાવાદી આંદોલનકારીઓમાંથી કોઈને ફાંસી થઈ હોય તેવું સાંભળ્યું નથી. તેમને થોડાઘણા સમયની જેલ થઈ છે. બાકી તેમના ઉપર કોઈ ભીષણ અત્યાચાર થયા હોય તેવું પણ સાંભળ્યું નથી, પણ તેથી તેમની મહત્તા જરાય ઓછી થતી નથી. તે બધા પણ મહાન જ છે, વંદનીય છે, પણ ફાંસીએ લટકનારા આ ક્રાન્તિવીરોને ભૂલી ન શકાય. ગુલામીની ડાળને નવ્વાણું ટચકા તેમણે જ માર્યા હતા તે ભુલાવું ન જોઈએ.


Hand-picked Items Recommended by Us