• 0
  • No Items available
x

Dharma (ધર્મ)


Categories: Essays , Religion
Book Type: epub
Book Size: 426.79 KB | ISBN(13): 3000000000007
Download Sample Preview Book From Mobile


ધર્મની મૂળભૂત ભાવનાઓ પર નજર રાખીને એમણે પ્રવર્તમાન દંભ, આડંબર, વાણીવિલાસ જેવી બાબતોને ખુલ્લી પાડી દીધી છે. એની સાથોસાથ રચનાત્મક દૃષ્ટિથી ભારતીય સમાજ સંગઠનની દૃષ્ટિએ વધુ મજબૂત અને માનસિક–આધ્યાત્મિક દૃષ્ટિએ વધુ સમૃદ્ધ કઈ રીતે બને તે સચોટ રીતે સમજાવ્યું છે.


Hand-picked Items Recommended by Us