• 0
  • No Items available
x

Dakshin-Purvano Pravas (દક્ષિણ-પૂર્વનો પ્રવાસ)


Categories: Travel
Book Type: epub
Book Size: 3939.78 KB | ISBN(13): 3000000000048
Download Sample Preview Book From Mobile


દેશને લીલોછમ કેવી રીતે બનાવવો. દેશમાં ટૂરિસ્ટોને આવકારીને પણ તેના દોષોથી પ્રજાને કેમ બચાવવી. સામ્યવાદીઓના પગપેસારા રોકીને ઔદ્યોગિક ક્ષેત્રે અશાંતિને કેમ અટકાવવી. મુક્ત અર્થતંત્ર (સરકારીકરણ વિના) રાખીને પ્રજાને સમૃદ્ધ કેવી રીતે કરવી—આ બધું આપણે શીખવા-સમજવા જેવું છે. મલેશિયા, પૂર્વનો શાંતિપ્રિય દેશ છે. ખરેખર તે જોવાલાયક છે. ત્યાંના સુલતાનોને (ભારતના રાજાઓને માફક) પદભ્રષ્ટ કર્યા વિના તેમને જ મહત્ત્વનાં પદો ઉપર ગોઠવીને તેમની શક્તિ અને આવડતનો ઉપયોગ કરીને દેશને આગળ વધારવાના પ્રયાસો પણ સમજવા જેવા છે.


Hand-picked Items Recommended by Us