• 0
  • No Items available
x

Chin Mari Najare (ચીન - મારી નજરે)


Categories: Travel , Essays
Book Type: epub
Book Size: 1355.66 KB | ISBN(13): 3000000000038
Download Sample Preview Book From Mobile


હું ભારતની બીમારી બતાવું છું. જો બીમારીને જાણવામાં ન આવે તો તેને મટાડવાનો ઉપાય જ ન થઈ શકે. એટલે પ્રસ્તુત પુસ્તક અને બીજાં પુસ્તકોમાં પણ હું જ્યારે તુલના કરું છું ત્યારે એ બતાવવા પ્રયત્ન કરું છું કે આપણે ક્યાં છીએ અને કેવા છીએ? આશા છે, સતત આત્મશ્લાઘામાં રત રહેનારા અને વિદેશો પ્રત્યે એલર્જી ધરાવનારા ભાઈઓ મારા પક્ષને સમજી શકશે.


Hand-picked Items Recommended by Us