• 0
  • No Items available
x

Chalo Abhigam Badalie (ચાલો, અભિગમ બદલીએ)


Categories: Non Fiction , Essays
Book Type: epub
Book Size: 571.62 KB | ISBN(13): 3000000000064
Download Sample Preview Book From Mobile


હું ઇચ્છું છું કે પ્રત્યેક હિન્દુ નર-નારી—આબાલવૃદ્ધ—હવે એક ક્ષણનો પણ સમય વિતાવ્યા વિના ક્રાન્તિની મશાલ લઈને ઊભાં થઈ જાય. ઉપરથી કોઈ અવતાર અવતરવાનો નથી. આપણે જ આપણા અવતારને સાર્થક કરવાનો છે. ઊઠો, હવે તો ઊઠીએ, નાક સુધી પાણી આવવાની તૈયારી છે. જો હજી પણ નહિ જાગીએ તો ગૂંગળાઈ ગૂંગળાઈને મરી જઈશું.


Hand-picked Items Recommended by Us