• 0
  • No Items available
x

Apane Ane Samaj (આપણે અને સમાજ)


Categories: Essays , Non Fiction
Book Type: epub
Book Size: 1193.44 KB | ISBN(13): 3000000000006
Download Sample Preview Book From Mobile


ભારતીય પ્રજાને અગવડો સહન કરવાનો સતત ઉપદેશ ધર્મ તથા અધ્યાત્મ બંને દ્વારા અપાયો છે, એટલે અહીં પારાવાર અગવડો સહીને પણ લોકો જીવે છે. ખરેખર તો લોકોને અગવડો દૂર કરતાં શિખવાડવું જોઈએ. અગવડો સહન કરીને જીવવા કરતાં અગવડો દૂર કરતાંકરતાં જીવવાનો અભિગમ બંધાય તો પુરુષાર્થમય, વિજ્ઞાનમય જીવનનો વિકાસ થાય. ‘ચાલશે’નું સૂત્ર કોઈ પરિસ્થિતિવિશેષમાં ઠીક ગણાય, પણ પૂરા જીવનને ‘ચાલશે’થી બાંધી દો, તો જીવન નિર્માલ્ય થઈ જાય. વિજ્ઞાન પ્રત્યેની રુચિ વધે તો જીવનનો અભિગમ બદલાય.


Hand-picked Items Recommended by Us