• 0
  • No Items available
x

Amrut-Putra (અમૃત-પુત્ર)


Categories: Religion
Book Type: epub
Book Size: 867.56 KB | ISBN(13): 9789351622086
Download Sample Preview Book From Mobile


લેખક સાંપ્રત સમયની સમસ્યાની સાથે સમકાલીન જીવનને પણ પ્રગટ કરવા તાકે છે. ભારતીય સંસ્કારોનો વારસો લઈ અમેરિકા ગયેલાં પાત્રો બંને દેશોની જીવનરીતિ વચ્ચેનો સંઘર્ષ અનુભવે છે. વિવિધ વિચારધારાઓ વચ્ચેનો સંઘર્ષ પણ કૃતિમાં આલેખાયો છે; પરંતુ સંઘર્ષ નહીં સમાધાન, સમન્વયનો સંદેશ સંવેદનશીલ સર્જક આપવા માગે છે.


Hand-picked Items Recommended by Us