• 0
  • No Items available
x

Aavego ane laganio (આવેગો અને લાગણીઓ)


Categories: Health
Book Type: epub
Book Size: 839.12 KB | ISBN(13): 9789351750611
Download Sample Preview Book From Mobile


પ્રસ્તુત પુસ્તક આ પરંપરાગત પ્રચલિત માન્યતાઓથી ભિન્ન થઈને બતાવે છે કે એ બધું પણ સૃષ્ટિરચનાનો અનિવાર્ય અને હિતકારી ભાગ છે. વિવેકપૂર્વકની યોગ્ય માત્રામાં જો બધાને જીવનમાં સ્થાન અપાય તો જીવન વધુ સફળ, પ્રભાવી તથા ધન્ય બને છે. મારી વાતને સમજાવવામાં હું કદાચ ઊણો ઊતર્યો હોઉં, તો પણ કુદરતી રચના ઊણી નથી; મારા કરતાં વધુ પ્રભાવશાળી ઢંગથી આ વાતને સમજાવનારા નીકળશે તથા પ્રજા નકારાત્મક જીવનદૃષ્ટિકોણથી પાછી વળશે તેવી મને આશા છે.


Hand-picked Items Recommended by Us