• 0
  • No Items available
x

Aapanee Durbalatao (આપણી દુર્બળતાઓ)


Categories: Religion
Book Type: epub
Book Size: 546.42 KB | ISBN(13): 9789351750727
Download Sample Preview Book From Mobile


આપણે વિશ્વની અનેક પ્રજાઓની તુલનામાં બળવાન છીએ કે કમજોર છીએ? જો આપણે બળવાન હોઈએ તો આ પુસ્તકને કચરાની ટોપલીમાં ફેંકી દેવાનું, પણ જો આપણે કમજોર હોઈએ તો જરૂર વાંચવાનું. મને લાગે છે કે આપણે કમજોર પ્રજા છીએ. પ્રજાને કમજોર બનાવવામાં સૌથી મહત્ત્વનો ભાગ ધર્મે ભજવ્યો છે. વર્ણવ્યવસ્થા અને જ્ઞાતિપ્રથા દ્વારા પૂરી પ્રજા વિભાજિત કરવામાં આવી છે. આ વિભાજન એવી રીતે કરાયું છે કે એકતા કરવી અત્યંત કઠિન કામ થઈ રહ્યું છે. હજી પણ ઘણા શાસ્ત્રીઓ વર્ણવ્યવસ્થાને જન્મજાત આદર્શવ્યવસ્થા માને છે અને મનાવે છે. એ પ્રજાના ભવિષ્યને અંધકાર તરફ ધકેલી રહ્યા છે.


Hand-picked Items Recommended by Us