Shop Now (In your cart 0 items)

Works

કવન...

તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે? —તો લખો.

તમને ફૂલોની પાંખડીમાં પ્રવેશતાં આવડે છે? —તો લખો.

તમને ક્ષણની આંખડીમાં કશુંક આંજતાં આવડે છે? —તો લખો.

તમને રણના વિષાદને મૃગજળથી માંજતાં આવડે છે? —તો લખો.

તમને આંખમાં આવેલા વાદળને નહીં વરસાવતાં આવડે છે? —તો લખો.

તમને મેઘધનુષને સુક્કી ધરતી પર વાવતાં આવડે છે? —તો લખો.

તમને લોકોની વચ્ચે તમારી સાથે રહેતાં આવડે છે? —તો લખો.

તમને તમારાથી પણ છૂટા પડતાં આવડે છે? —તો લખો.

તમને કંઈ પણ આવડતું નથી

એ અવસ્થા પર ઊભા રહેતાં આવડે છે? —તો લખો.

ઘરઝુરાપો, 8-12-1980

પ્રકાશનો

કાવ્યસંગ્રહો (47+8)

એકાન્ત (1966)

તારીખનું ઘર (1971)

અસ્તિત્વ (1973)

હસ્તાક્ષર (1977)

સિમ્ફની (1977)

રોમાંચ (1978)

સાતત્ય (1978)

પિરામિડ (1979)

વિ-સંગતિ (1980)

ઘરઝુરાપો (1981)

એક અનામી નદી (1982)

ઘટના (1984)

કોઈ રસ્તાની ધારે ધારે (1985)

પવનના અશ્વ (1986)

કાવ્યસૃષ્ટિ (સમગ્ર કવિતા) (1986)

દૃશ્ય-અદૃશ્ય (2009)

યાદ આવે છે (1987)

હથેળીમાં બ્રહ્માંડ (1987)

હું તને લખું છું (1988)

માયાપ્રવેશ (1989)

Vibrations (1989)

લયના પ્રવાસમાં (1990)

પદધ્વનિ (1991)

સાત સોપારી પાનનાં બીડાં (1992)

ધ્રુવપંક્તિ (1992)

સોગાદ (1992)

એક્વેરિયમ (1993)

કેફિયત (1995)

મધુમાલતી (1995)

તરાપો (1995)

આરસના જળ (1996)

બે સ્ટેશનની વચ્ચે (2012)

Black Coffee (1996)

રાતરાણી (1997)

એવું એક ઘર હોય (1997)

જળનાં પગથિયાં (1999)

અખંડ ઝાલર વાગે (2001)

મધરાતે સૂર્ય (2002)

પારિજાત (2003)

ગીતમલ્લિકા (2005)

મૌનનો ચહેરો (2005)

ગુલમોર (2005)

75 (2006)

Coffee Break (2007)

સૂરજમુખી (2008)

ગુલાબ (2008)

ગુલછડી (2008)

સ્વ-સંપાદિત સંગ્રહો (8)

નામ લખી દઉં (1975)

રિયાઝ (1979)

સ્કાયસ્ક્રેપર (1980)

કાવ્યકણિકા (1981)

રાધા શોધે મોરપિચ્છ (1984)

જય જય જય શ્રીનાથજી (1996)

મંગલાષ્ટક (1997)

જલસાઘર (2006)

કાવ્યાસ્વાદ (14)

કવિતાની બારીએથી (1987)

કાવ્યનો પથ (1987)

કાવ્યસંવાદ (1989)

કવિતાની વાત (1991)

કાવ્યછાયા (1991)

કાવ્યભૂમિ (1998)

કાવ્યસંકેત (1998)

કાવ્યમૈત્રી (2002)

કવિતા તરફ (2004)

કાવ્ય પરિચય (2005)

કવિતાનો આનંદ (2009)

કવિતાનું સરનામું (2010)

કવિતાનો સત્સંગ (2012)

જીવનને હુંફ આપતા 125 કાવ્યો (2012)

વાર્તાસંગ્રહ (1)

પિનકુશન (1978)

લલિત નિબંધો (31)

મારી બારીએથી ભાગ-1 (1975)

માનવીઓના આ મધુવનમાં (1975)

સાવ એકલો દરિયો (1978)

ચહેરાઓના વનમાં (1978)

મારી આસપાસનો રસ્તો (1981)

પગલાંથી પંથ એક ફૂટ્યો (1981)

સમી સાંજના શમિયાણામાં (1981)

ભૂરા આકાશની આશા (1982)

મોજાંને ચીંધવાં સહેલાં નથી (1984)

અમને તડકો આપો (1987)

વ્યક્તિ અને અભિવ્યક્તિ (1991)

દરિયામાંથી દરિયો લીધો (1991)

શબ્દ મારો પારસમણિ (1993)

આવતીકાલ: મારી પ્રિયતમા (1995)

એક રાત નિભાવી લેવી છે (1996)

માણસ મને ગમે છે (1998)

અક્ષરથી ઈશ્વર સુધી (1998)

આયુષ્યની અયોધ્યા (1998)

ખત્તરગલીથી અત્તરગલી (1998)

ખડક અને દીવાદાંડી (2001)

વાણીને તીર... મૌનની કુટિર (2002)

રેશમી ઋણાનુબંધ (2003)

જાને કહાં ગયે વો દિન (2005)

આજ ફિર જીનેકી તમન્ના હૈ (2006)

વાણીનું વૃક્ષ (2007)

મનની આ પાર પેલે પાર (2008)

કાળની અનંતલીલા (2009)

મનની મોસમ (2010)

શબ્દના વણઝારા (2010)

મને શુભમાં શ્રદ્ધા છે (2011)

અનુભૂતિનું અત્તર (2012)

ઝલકશ્રેણી (23)

ઝલક (1992)

ઝલક ઝલક (1995)

ઝલક પ્રયાગ (1996)

ઝલક ચતુર્થી (1997)

ઝલકપંચમી (1998)

ઝલક પુષ્પો (1999)

ઝલકસપ્તમી (1999)

ઝલકઅષ્ટમી (2000)

ઝલક-વિશેષ (2001)

ઝલકનવરંગ (2001)

ઝલકદશેરા (2002)

ઝલક-દિશા અગિયારમી (2002)

ઝલક-BAR (2003)

ઝલક-તેરા (2004)

ઝલક ચાંદ (2004)

ઝલક પૂનમ (2005)

ઝલક કિશોરી (2006)

ઝલક અત્તર (2007)

ઝલક અધ્યાય (2007)

ઝલક નંદા (2009)

ઝલક પ્રભાત (2010)

ઝલક સંધ્યા (2011)

ઝલક પ્રતીક્ષા (2012)

પ્રાર્થના શ્રેણી (11)

મારી પ્રાર્થનાનું આકાશ (1995)

મારી પ્રાર્થનાનું મંદિર (1995)

મારી પ્રાર્થનાની ધરતી (1995)

મારી પ્રાર્થનાનાં પુષ્પો (1995)

મારી પ્રાર્થનાનું શિખર (1995)

મારી પ્રાર્થનાનું સરોવર (1995)

મારી પ્રાર્થનાનો સૂર્ય (1996)

મારી પ્રાર્થનાનો ધ્વનિ (1996)

મારી પ્રાર્થનાનાં સ્પંદન (1996)

મારી પ્રાર્થનાનું ગીત (1995)

મારી પ્રાર્થનાનું સંગીત (1996)

ધર્મવિષ્યક (3)

ભગવદ્ગીતા એટલે... (1997)

ગોપીગીત (1998)

ભજગોવિન્દમ્ (2000)

વિવેચનસંગ્રહ (10)

અપેક્ષા (1968)

નરસિંહ મહેતા (1966)

ચાર કવિ (1980)

પ્રક્રિયા (1981)

કવિ ખબરદાર (1981)

સમાગમ (1982)

ઈમ્પ્રેશન્સ (1984)

કવિપરિચય (1986)

જ્યાં જ્યાં નજર મારી ઠરે (1987)

કવિતા એટલે કવિતા (1988)

પુસ્તિકાઓ (10)

કેશવસુત (1970)

હરમાન હેસ (1982)

ખલિલ જિબ્રાન (1982)

શ્રી રામકૃષ્ણ પરમહંસ (1984)

વોલ્ટ વ્હિટમન (1985)

કૃષ્ણ મારી દૃષ્ટિએ (1991)

મધુરીબહેન શાહ (1991, પરિચય પુસ્તિકા)

ઓશો (1994)

ઓશોનું જીવનદર્શન (1995)

પ્રિય તને પત્ર (1997)

મુલાકાત (9)

મોરારીબાપુના સાન્નિધ્યમાં (1983)

સંતસમાગમ (1983)

Harmony (મધુરીબહેન શાહની મુલાકાત, અન્ય સાથે) (1985)

શાંત તોમાર છંદ (1992, મધુરીબહેન શાહની મુલાકાત - ગુજરાતી અનુવાદ, અન્ય સાથે)

મોરારીબાપુ: એક મુલાકાત (1983)

મકરન્દ દવે: એક મુલાકાત (1997)

માધવપ્રિયસ્વામી: એક મુલાકાત (1999)

Madhavpriyaswami: An Interview (2000)

પાંડુરંગ શાસ્ત્રી: એક મુલાકાત (2003)

બાળકાવ્યસંગ્રહ (14)

ઈટ્ટાકિટ્ટા (1961)

ધીંગામસ્તી (1963)

અલકચલાણું (1964)

ભિલ્લુ (1966)

પગની હોડી હાથ હલેસાં (1970)

ટિંગાટોળી (1971)

થૂઈથપ્પા (1977)

છાકમછલ્લો (1977)

ઢિસુમ્ ઢિસુમ્ (1978)

બિન્દાસ (1979)

એક હાથે ચપટી (1980)

પીપરમીન્ટના પહાડ પર (1980)

બખડજંતર (1980)

ટગર ટગર (1990)

બાળવાર્તા (4)

કીડી અને વાંદો અને બીજી વાતો (1980)

મમ્મી મારી વાર્તા (1982, અન્ય સાથે)

હાથીભાઈ દાંતવાળા (1985)

પરી અને રાજકુમાર (1990)

અનુવાદ (19)

કવિતા (9)

મંગેશ પાડગાંવકર (1977)

પુ. શિ. રેગે (1977)

અનુછાયા (1984)

મિરાત (1985)

કેટલાંક કાવ્યો: આન્ના આખ્માતોવા (1989)

સહયાત્રા (1989)

મેઘહૃદય (1992)

તુકા કહે... તુકા મ્હણે... (1994)

હું તો તમને પ્રેમ કરું છું (રૂમી) (2003)

વાર્તા (2)

કેટલીક વાર્તાઓ: ગંગાધર ગાડગીલ (1989, અન્ય સાથે)

કેટલીક વાર્તાઓ: ચન્દ્રકાન્ત વર્તક (1992, અન્ય સાથે)

કથા-સંક્ષેપ (1)

એન્ટની એન્ડ ક્લીઓપેટ્રા (1960)

નવલકથા (2)

માટીની મમતા—બોર્ડન ડીલ (1963)

ચાંદનીની લૂ-નેથેનિયલ હોર્થોન (1967)

બાળ-કિશોર સાહિત્ય (2)

આપણી નદીઓ (1973)

જોઉં વિચારું ગાઉં છું (1977)

કાવ્યશાસ્ત્ર (2)

સૌંદર્યમીમાંસા- રા. ભા. પાટણકર (1985, અન્ય સાથે

પ્લેટોનું સાહિત્યશાસ્ત્ર — ડો. અ. ના. દેશપાંડે (1988, અન્ય સાથે)

જીવન-સંસ્મરણો (1)

મનોહર છે તોપણ...: સુનીતા દેશપાંડે (1992)

સંપાદન (73)

લ્હેરખી (1953)

કવિતા—1953 (1954)

કવિતા—1954 (1955)

કવિતા—1955 (1956)

કવિતા—1956 (1957)

કવિતા—1957-58-59 (1961, હરીન્દ્ર દવે સાથે)

નજરું લાગી (1965, ભાલ મલજી સાથે)

કાવ્યસુષમા (1959, અન્ય સાથે)

મીરાંબાઈ (1960)

સમિધ (1965, દીપક મહેતા સાથે)

સમિધ—2 (1966)

ઉપહાર (1967)

કવિનો શબ્દ (1968)

ગદ્યસુષ્મા (1968-69-70, અન્ય સાથે)

બાલભારતી, કિશોરભારતી

(1967, 70, 73-77, 82-84, અન્ય સાથે)

તપોવન (1969)

હું તો નિત્યપ્રવાસી (1973)

બ. ક. ઠાકોરની કાવ્યદ્યુતિ (1971, અન્ય સાથે)

કેટલીક વાર્તાઓ: સુન્દરમ્ (1973)

વીથિકા (1974)

ગુલછડી (1974)

સમન્વય (1975)

કાવ્યવિશ્વ (1975)

સહવાસ (1975)

કેટલીક વાર્તાઓ: જયંત ખત્રી (1976)

હયાતી (1977)

વગડાનો શ્વાસ (1978)

અમલપિયાલી (1980)

કાવ્યકણિકા-10 (1981)

કાવ્યકોડિયાં—સંપુટ-2 (1981)

ગંગાજળથી વોડકા સુધી (1982)

નદીનો ત્રીજો કિનારો (જયા મહેતા સાથે)

પદ્યઝલક (1987, અન્ય સાથે)

કાવ્યતીર્થ (1988, અન્ય સાથે)

આધુનિક ગુજરાતી કવિતા (1989, અન્ય સાથે)

ચન્દ્રવદન મહેતા સમગ્ર નાટ્યકૃતિઓ (ભાગ 1-4 1989)

રામાનારાયણ પાઠક ગ્રંથાવલિ

(ભાગ 1-2, 1990)

હયાતીના હસ્તાક્ષર (1989)

કાવ્યછટા (1990, અન્ય સાથે)

ગીતિકા (1990)

વરસાદ ભીંજવે (1990)

કથાવિશ્વ (1991, જયા મહેતા સાથે)

આપણા શ્રેષ્ઠ નિબંધો (1991, જયા મહેતા સાથે)

ઘેટાં ખોવાઈ ગયાં ઉનમાં (1991)

કાવ્યસંદર્ભ (1991, અન્ય સાથે)

પંચામૃત (1997)

શબ્દની આંખે, સૂરની પાંખે (1998)

પાંદડું લીલું ને રંગ રાતો (1999)

કાવ્યવિશ્વ (સંવધિર્ત આવૃત્તિ, 2001)

ભજનયોગ (2002)

ભમરો વાત વહે ગુંજનમાં (2002)

સંબંધના સરોવર (2002)

કવયિત્રીવિશ્વ (2003)

ખુશબૂમાં ખીલેલાં ફૂલ હતાં (2004)

બૃહત્ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ (2004)

કહત કબીર (2004)

ગીતવર્ષા (2005)

શબ્દ: નવરાત્રિનો ગરબો (2005)

વસંતવૈભવ (2006)

મારું પ્રિય પુસ્તક (2006)

સાહિત્ય પ્રદક્ષિણા (2008)

ધરતીનો છેડો ઘર (2009)

પત્રવિશ્વ (2009)

લાગી કટારી પ્રેમની (2009)

મારું સુખ (2010)

વાર્તાવિશ્વ (2010)

નિબંધવિશ્વ (2011)

યાદગાર પ્રવાસ (2011)

કૃષ્ણકાવ્યો (2011)

ઉશનસ્ની કવિતા (2012)

મારી કારકિર્દીનો સૂર્ય (2012)

મુલાકાતવિશ્વ (હવે પછી)

કવિતાની રોજનીશી (હવે પછી)

સંપાદન : શ્રેણી (57)

કેટલાંક કાવ્યો (14)

કાન્ત (1987)

સ્નેહરશ્મિ (1988)

મનસુખલાલ ઝવેરી (1988)

ચન્દ્રવદન મહેતા (1988)

હરીન્દ્ર દવે (1989)

નલિન રાવળ (1989)

રાજેન્દ્ર શાહ (1989)

જગદીશ જોષી (1989)

વિપિન પરીખ (1990)

પન્ના નાયક (1990)

ચિનુ મોદી (1991)

વેણીભાઈ પુરોહિત (1991)

બાલમુકુન્દ દવે (1991)

ઉમાશંકર જોશી (1993)

વાર્તાયન

ધૂમકેતુ અને દ્વિરેફ (1989)

ધીરુબહેન પટેલ અને કુન્દનિકા કાપડિયા (1989)

ઘનશ્યામ દેસાઈ અને ઉત્પલ ભાયાણી (1989)

સુન્દરમ્ અને જયંત ખત્રી (1990)

પન્નાલાલ પટેલ અને ચુનીલાલ મડિયા (1992)

કાવ્યવિશેષ (24)

કલાપી (1991)

નિરંજન ભગત (1991)

પ્રહ્લાદ પારેખ (1991)

રા. વિ. પાઠક (1991)

રાવજી પટેલ (1991)

મણિલાલ દેસાઈ (1991)

મીરાં (1991)

પ્રિયકાન્ત મણિયાર (1991)

સુન્દરમ્ (1991)

જયા મહેતા (1991)

કાન્ત (1992)

સુંદરજી બેટાઈ (1992)

નરસિંહ મહેતા (1992)

દયારામ (1992)

નર્મદ (1992)

મરીઝ (1992)

ઝવેરચંદ મેઘાણી (1996)

હરીન્દ્ર દવે (1996)

કૃષ્ણલાલ શ્રીધરાણી (1998)

હરિશ્ચંદ્ર ભટ્ટ (1999)

કરસનદાસ માણેક (1999)

રાજેન્દ્ર શાહ (1999)

ગની દહીંવાલા (2002)

ભગવતીકુમાર શર્મા (2002)

સર્જક વિશેષ (14)

હરીન્દ્રવિશેષ (1991)

અમૃતાવિશેષ (1992)

સુરેશવિશેષ (1992)

ટહુકો [ગુણવંત શાહ] (1995)

હયાતીના હસ્તાક્ષર [ફાધર વાલેસ] (સંવધિર્ત 1995)

સંસ્કૃતિપુરુષ કાકાસાહેબ (2000)

ધૂમકેતુનું આકાશ (2001)

આપણા રમણલાલ (2002)

મકરન્દ-મુદ્રા (2003)

આનંદપુરુષ [સ્વામી આનંદ] (2004)

સુન્દરમ્-સુધા (2004)

પ્રતિભાપુરુષ: પાઠકસાહેબ (2004)

અબ તો બાત ફૈલ ગઈ [પન્ના નાયક] (2006)

સાયુજ્ય [પુષ્પા રમણ વકીલ](2007)

સંપાદન : અવતરણ (8)

સત્યનો ચહેરો (1994)

The Stamp of Truth (1994)

सत्यांचा चहेरा (1994)

ઝલકસૃષ્ટિ (સં.) (1997)

માતૃદેવો ભવ (2000)

પિતૃદેવો ભવ (2003)

Words-Worth (2003)

મૈત્રીનું ઉપનિષદ (2004)

સંપાદન : કલ્લોલિની હઝરત સાથે (4)

In tune with Tagore (1969)

Rainbow of Emotions (1992)

The Lover's Garden (1996)

Horizon of Humanites (2005)

સંપાદન : ગુજરાત સાહિત્ય અકાદમી માટે (2)

રામનારાયણ પાઠક (પાઠક ગ્રંથાવલિ, અન્ય સાથે)

ચંદ્રવદન મહેતા (સમગ્ર, અન્ય સાથે)

ડાયરી (4)

ગુ. સા. અકાદમીની કાવ્યપંક્તિનાં અવતરણો સાથે

અંગ્રેજી અવતરણો સાથેની ત્રણ ડાયરી

કુલ લિખિત, અનુદિત, સંપાદિત પ્રકાશનો = 352

મૂલ્યાંકન

સંપર્ક (સુરેશ દલાલ મૂલ્યાંકન ગ્રંથ, 1982, સં. ઉત્પલ ભાયાણી)

કાવ્યસેતુ (ડો. સુરેશ દલાલનાં કાવ્યોનાં અન્યએ કરેલા આસ્વાદ, 1989, સં. જયા મહેતા, જશવંતી દવે સાથે)

ડાયલોગ (સુરેશ દલાલની મુલાકાત—જયા મહેતા, 1989)

વેવલેન્થ (સુરેશ દલાલની મુલાકાત—જયા મહેતા, 1995)

સુરેશની સાથે સાથે (Pictorial Biography, સં. ઉત્પલ ભાયાણી, હિતેન આનંદપરા, અપૂર્વ આશર, 2006)

કૅસેટ્સ

કાવ્યપઠન (17)

સંવાદ, પ્રતિબિંબ, હસ્તાક્ષર, યાત્રા, અમલપિયાલી, છાકમછલ્લો, એકાંત, રોમાંચ, શ્રી કૃષ્ણ શરણમ્ મમ્ (કૃષ્ણ કાવ્યો), અન્ય કવિનાં કાવ્યોનું પઠન-8

આસ્વાદ (2)

કવિતાનો આનંદ

શ્રવણભારતી

બાળકાવ્ય (1)

છાકમછલ્લો

બાળવાર્તા (4)

એક હતી વારતા

મારી થનગનતી વારતા

મારી મનગમતી વારતા

ગપ્પા-ગોષ્ટિ ગમતીચ્યા (મરાઠીમાં)

વ્યક્તિ અને વ્યક્તિત્વ (12)

મોરારીબાપુ—રામકૃષ્ણ પરમહંસ

સત્ય-સાંઈબાબા—પ્રેમચૈતન્ય

પાંડુરંગશાસ્ત્રી—જે. કૃષ્ણમૂર્તિ

નરસિંહ મહેતા—ગાંધીજી

મીરાં—મધર ટૅરેસા

કબીર—પ્રાર્થના અને સ્તુતિ

આનંદમયી મા—અરવિંદ ઘોષ

ખલીલ જિબ્રાન—હરમાન હેસ

રજનીશજી—રવીન્દ્રનાથ ટાગોર

રવિશંકર મહારાજ—વલ્લભભાઈ પટેલ

રમણ મહર્ષિ—સ્વામી વિવેકાનંદ

ગુરુ નાનક

સંકલન

ગુજરાતી: 50 કૅસેટ્સ | હિંદી: 16 કૅસેટ્સ | મરાઠી: 18 કૅસેટ્સ

ગુજરાતીમાંથી અન્ય ભાષામાં અનુવાદ

ભગવદ્ગીતા એટલે (હિન્દીમાં) | કેટલીક રચનાઓનો સંસ્કૃત, પંજાબી, રાજસ્થાની, અસમિયા, ઉડિયા, મરાઠી બંગાળી, ઝેકોસ્લોવેકિયન ઇત્યાદિ ભાષાઓમાં અનુવાદ.