Shop Now (In your cart 0 items)
AUTHORS
CATEGORIES
LANGUAGES
BOOK TYPE
PRICE

કવિ નિરંજન ભગતની કવિતાઓનો સંગ્રહ. '૮૬ મે' નો રસ નિરંજનભાઈએ આટલા વર્ષોના કાવ્ય-લેખન પછી પણ નવીન અને તાજો આપ્યો છે. ઇમેજ પબ્લિકેશન દ્વારા તેઓ અને તેમના જેવા જ અગિયાર નામાંકિત કવિઓની કૃતિઓ હવે સેટ સ્વરૂપે મળશે.

INR 80.00

આરસનાં જળ એ કવિ સુરેશ દલાલના શરૂઆતના કાવ્ય સંગ્રહો માંનો એક છે. દાયકાઓ પહેલાની સુરેશભાઈની અભિવ્યક્તિઓ આજે પણ એટલીજ તાજી લાગે છે. મોટા ભાગે અપ્રાપ્ય આ પુસ્તકો હવે ઈ-બુક સ્વરૂપે ઈમેજ દ્વારા પ્રસ્તુત...

INR 40.00

ઍક્વેરિયમ એ કવિ સુરેશ દલાલના શરૂઆતના કાવ્ય સંગ્રહો માંનો એક છે. દાયકાઓ પહેલાની સુરેશભાઈની અભિવ્યક્તિઓ આજે પણ એટલીજ તાજી લાગે છે. મોટા ભાગે અપ્રાપ્ય આ પુસ્તકો હવે ઈ-બુક સ્વરૂપે ઈમેજ દ્વારા પ્રસ્તુત...

INR 70.00

અસ્તિત્વ એ કવિ સુરેશ દલાલના શરૂઆતના કાવ્ય સંગ્રહો માંનો એક છે. દાયકાઓ પહેલાની સુરેશભાઈની અભિવ્યક્તિઓ આજે પણ એટલીજ તાજી લાગે છે. મોટા ભાગે અપ્રાપ્ય આ પુસ્તકો હવે ઈ-બુક સ્વરૂપે ઈમેજ દ્વારા પ્રસ્તુત...

INR 40.00

મારી બારીએથી ૧ - હું એમ માનું છું કે 'મારી બારીએથી'ની કટારે મને ઉઘાડ આપવામાં ઘણી મદદ કરી છે. એને માટે હરીન્દ્રનો આભાર માનવો જોઈએ. જ્યારે મને વાત કરવામાં આવી કે મારે જન્મભૂમિ તરફથી કઇંક લખવાનું થશે ત્યારે મે સાહિત્યની કટારનો આગ્રહ રાખેલો. હરીન્દ્ર મારા નિકટના પરિચયમાં હોવાથી એણે મને કહ્યું હતું કે તને ખબર નથી કે તારી પાસે કેટલું બધું પડ્યું છે. એક રીતે સારું થયું કે હું કોઈ વિષય ઉપર લખતો થયો. અને બીજું એ છે કે હું એટલો બધો કવિતામય હતો કે જાણે ગદ્ય જાણે કે મારા હાથની વસ્તુ નહોતી, એવો કોઈક મને અનાત્મવિશ્વાસ કેળવ્યો હતો એવું તો હું નહી કહું પણ મે કોઈ બાજુનો વિચાર જ નહોતો કર્યો. અને હું માનું છું કે 'મારી બારીએથી' એ અનેક રીતે મને પ્રગટ કરનારી વસ્તુ છે. મારી નગરજીવનની મથામણો એ તો ઠીક, પણ એક રીતે 'મારી બારીએથી' એ મારી વાચનકથાની આત્મકથા છે.

INR 45.00

મારી બારીએથી ૨ - હું એમ માનું છું કે 'મારી બારીએથી'ની કટારે મને ઉઘાડ આપવામાં ઘણી મદદ કરી છે. એને માટે હરીન્દ્રનો આભાર માનવો જોઈએ. જ્યારે મને વાત કરવામાં આવી કે મારે જન્મભૂમિ તરફથી કઇંક લખવાનું થશે ત્યારે મે સાહિત્યની કટારનો આગ્રહ રાખેલો. હરીન્દ્ર મારા નિકટના પરિચયમાં હોવાથી એણે મને કહ્યું હતું કે તને ખબર નથી કે તારી પાસે કેટલું બધું પડ્યું છે. એક રીતે સારું થયું કે હું કોઈ વિષય ઉપર લખતો થયો. અને બીજું એ છે કે હું એટલો બધો કવિતામય હતો કે જાણે ગદ્ય જાણે કે મારા હાથની વસ્તુ નહોતી, એવો કોઈક મને અનાત્મવિશ્વાસ કેળવ્યો હતો એવું તો હું નહી કહું પણ મે કોઈ બાજુનો વિચાર જ નહોતો કર્યો. અને હું માનું છું કે 'મારી બારીએથી' એ અનેક રીતે મને પ્રગટ કરનારી વસ્તુ છે. મારી નગરજીવનની મથામણો એ તો ઠીક, પણ એક રીતે 'મારી બારીએથી' એ મારી વાચનકથાની આત્મકથા છે.

INR 50.00

મારી બારીએથી ૩ - હું એમ માનું છું કે 'મારી બારીએથી'ની કટારે મને ઉઘાડ આપવામાં ઘણી મદદ કરી છે. એને માટે હરીન્દ્રનો આભાર માનવો જોઈએ. જ્યારે મને વાત કરવામાં આવી કે મારે જન્મભૂમિ તરફથી કઇંક લખવાનું થશે ત્યારે મે સાહિત્યની કટારનો આગ્રહ રાખેલો. હરીન્દ્ર મારા નિકટના પરિચયમાં હોવાથી એણે મને કહ્યું હતું કે તને ખબર નથી કે તારી પાસે કેટલું બધું પડ્યું છે. એક રીતે સારું થયું કે હું કોઈ વિષય ઉપર લખતો થયો. અને બીજું એ છે કે હું એટલો બધો કવિતામય હતો કે જાણે ગદ્ય જાણે કે મારા હાથની વસ્તુ નહોતી, એવો કોઈક મને અનાત્મવિશ્વાસ કેળવ્યો હતો એવું તો હું નહી કહું પણ મે કોઈ બાજુનો વિચાર જ નહોતો કર્યો. અને હું માનું છું કે 'મારી બારીએથી' એ અનેક રીતે મને પ્રગટ કરનારી વસ્તુ છે. મારી નગરજીવનની મથામણો એ તો ઠીક, પણ એક રીતે 'મારી બારીએથી' એ મારી વાચનકથાની આત્મકથા છે.

INR 45.00

મારી બારીએથી ૪ - હું એમ માનું છું કે 'મારી બારીએથી'ની કટારે મને ઉઘાડ આપવામાં ઘણી મદદ કરી છે. એને માટે હરીન્દ્રનો આભાર માનવો જોઈએ. જ્યારે મને વાત કરવામાં આવી કે મારે જન્મભૂમિ તરફથી કઇંક લખવાનું થશે ત્યારે મે સાહિત્યની કટારનો આગ્રહ રાખેલો. હરીન્દ્ર મારા નિકટના પરિચયમાં હોવાથી એણે મને કહ્યું હતું કે તને ખબર નથી કે તારી પાસે કેટલું બધું પડ્યું છે. એક રીતે સારું થયું કે હું કોઈ વિષય ઉપર લખતો થયો. અને બીજું એ છે કે હું એટલો બધો કવિતામય હતો કે જાણે ગદ્ય જાણે કે મારા હાથની વસ્તુ નહોતી, એવો કોઈક મને અનાત્મવિશ્વાસ કેળવ્યો હતો એવું તો હું નહી કહું પણ મે કોઈ બાજુનો વિચાર જ નહોતો કર્યો. અને હું માનું છું કે 'મારી બારીએથી' એ અનેક રીતે મને પ્રગટ કરનારી વસ્તુ છે. મારી નગરજીવનની મથામણો એ તો ઠીક, પણ એક રીતે 'મારી બારીએથી' એ મારી વાચનકથાની આત્મકથા છે.

INR 50.00

મારી બારીએથી ૫ - હું એમ માનું છું કે 'મારી બારીએથી'ની કટારે મને ઉઘાડ આપવામાં ઘણી મદદ કરી છે. એને માટે હરીન્દ્રનો આભાર માનવો જોઈએ. જ્યારે મને વાત કરવામાં આવી કે મારે જન્મભૂમિ તરફથી કઇંક લખવાનું થશે ત્યારે મે સાહિત્યની કટારનો આગ્રહ રાખેલો. હરીન્દ્ર મારા નિકટના પરિચયમાં હોવાથી એણે મને કહ્યું હતું કે તને ખબર નથી કે તારી પાસે કેટલું બધું પડ્યું છે. એક રીતે સારું થયું કે હું કોઈ વિષય ઉપર લખતો થયો. અને બીજું એ છે કે હું એટલો બધો કવિતામય હતો કે જાણે ગદ્ય જાણે કે મારા હાથની વસ્તુ નહોતી, એવો કોઈક મને અનાત્મવિશ્વાસ કેળવ્યો હતો એવું તો હું નહી કહું પણ મે કોઈ બાજુનો વિચાર જ નહોતો કર્યો. અને હું માનું છું કે 'મારી બારીએથી' એ અનેક રીતે મને પ્રગટ કરનારી વસ્તુ છે. મારી નગરજીવનની મથામણો એ તો ઠીક, પણ એક રીતે 'મારી બારીએથી' એ મારી વાચનકથાની આત્મકથા છે.

INR 60.00

મારી બારીએથી ૬ - હું એમ માનું છું કે 'મારી બારીએથી'ની કટારે મને ઉઘાડ આપવામાં ઘણી મદદ કરી છે. એને માટે હરીન્દ્રનો આભાર માનવો જોઈએ. જ્યારે મને વાત કરવામાં આવી કે મારે જન્મભૂમિ તરફથી કઇંક લખવાનું થશે ત્યારે મે સાહિત્યની કટારનો આગ્રહ રાખેલો. હરીન્દ્ર મારા નિકટના પરિચયમાં હોવાથી એણે મને કહ્યું હતું કે તને ખબર નથી કે તારી પાસે કેટલું બધું પડ્યું છે. એક રીતે સારું થયું કે હું કોઈ વિષય ઉપર લખતો થયો. અને બીજું એ છે કે હું એટલો બધો કવિતામય હતો કે જાણે ગદ્ય જાણે કે મારા હાથની વસ્તુ નહોતી, એવો કોઈક મને અનાત્મવિશ્વાસ કેળવ્યો હતો એવું તો હું નહી કહું પણ મે કોઈ બાજુનો વિચાર જ નહોતો કર્યો. અને હું માનું છું કે 'મારી બારીએથી' એ અનેક રીતે મને પ્રગટ કરનારી વસ્તુ છે. મારી નગરજીવનની મથામણો એ તો ઠીક, પણ એક રીતે 'મારી બારીએથી' એ મારી વાચનકથાની આત્મકથા છે.

INR 70.00