Shop Now (In your cart 0 items)

Honours

ગુજરાત રાજ્ય પારિતોષિક

‘એકાન્ત’(કાવ્યસંગ્રહ), ‘તારીખનું ઘર’(કાવ્યસંગ્રહ), ‘ઇટ્ટાકિટ્ટા’(બાળકાવ્યસંગ્રહ), ‘ધીંગામસ્તી’ (બાળકાવ્યસંગ્રહ), ‘અલકચલાણું’ (બાળકાવ્યસંગ્રહ), ‘ભિલ્લુ’ (બાળકાવ્યસંગ્રહ)

મહાકવિ ન્હાનાલાલ પારિતોષિક

‘હસ્તાક્ષર’ અને ‘સિમ્ફની’ (કાવ્યસંગ્રહો)

કાકાસાહેબ કાલેલકર પારિતોષિક

‘ભૂરા આકાશની આશા’ (નિબંધસંગ્રહ)

રણજીતરામ સુવર્ણચંદ્રક (૧૯૮૩)

નર્મદ ચંદ્રક

‘કવિતા’ સામાયિકને પુરસ્કાર

શ્રી અરવિંદ ઘોષ સુવર્ણચંદ્રક (૧૯૯૧)

‘પદધ્વનિ’ (કાવ્યસંગ્રહ)

ગોપાળરાવ વિદ્વાંસ પારિતોષિક (૧૯૯૨-૯૩)

શ્રેષ્ઠ અનુવાદ ‘મનોહર છે તો પણ...’

રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક (૨૦૦૫)

શ્રેષ્ઠ અનુવાદ ‘મનોહર છે તો પણ...’

ભારતીય ભાષા પરિષદ (૧૯૯૮-૯૯)

સાહિત્યકાર તરીકે સન્માન

અમેરિકાની સરકાર દ્વારા સન્માન (૨૦૦૪)

૬ સપ્ટેમ્બર, ૨૦૦૪, ડો. સુરેશ પી. દલાલ ડે, કોલમ્બિયાના મેયર દ્વારા સન્માનપત્ર

રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક (૨૦૦૫)

શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તક માટે પુરસ્કૃત પુસ્તક ‘અખંડ ઝાલર વાગે’

અમેરિકાની સરકાર દ્વારા સન્માન (૨૦૦૭)

૨૯ સપ્ટેમ્બર, ૨૦૦૭. ન્યૂ જર્સીના ગવર્નર દ્વારા સન્માનપત્ર

પ્રિયદર્શની એવોર્ડ

નરસિંહ મહેતા એવોર્ડ (૨૦૦૭)

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી

પારિતોષિક

લલિત નિબંધ માટે પ્રથમ પારિતોષિક (૨૦૦૯)

કાવ્યસંગ્રહ માટે દ્વિતીય પારિતોષિક (૨૦૦૯)

સ્વર્ણિમ ગુજરાત સેલિબ્રેશન– યુએસએ દ્વારા સન્માન(૨૦૧૦)