Shop Now (In your cart 0 items)

B 24 - Aaj Phir Jeene ki Tamnna Hai (આજ ફિર જીને કી તમન્ના હૈ)

Author(s): Suresh Dalal
Book Size: 725.65 KB
Book Type: epub
Category: Essays
ISBN(13): 9788179974667
Price:

About The Book

મારી બારીએથી ૨૪ - હું એમ માનું છું કે 'મારી બારીએથી'ની કટારે મને ઉઘાડ આપવામાં ઘણી મદદ કરી છે. એને માટે હરીન્દ્રનો આભાર માનવો જોઈએ. જ્યારે મને વાત કરવામાં આવી કે મારે જન્મભૂમિ તરફથી કઇંક લખવાનું થશે ત્યારે મે સાહિત્યની કટારનો આગ્રહ રાખેલો. હરીન્દ્ર મારા નિકટના પરિચયમાં હોવાથી એણે મને કહ્યું હતું કે તને ખબર નથી કે તારી પાસે કેટલું બધું પડ્યું છે. એક રીતે સારું થયું કે હું કોઈ વિષય ઉપર લખતો થયો. અને બીજું એ છે કે હું એટલો બધો કવિતામય હતો કે જાણે ગદ્ય જાણે કે મારા હાથની વસ્તુ નહોતી, એવો કોઈક મને અનાત્મવિશ્વાસ કેળવ્યો હતો એવું તો હું નહી કહું પણ મે કોઈ બાજુનો વિચાર જ નહોતો કર્યો. અને હું માનું છું કે 'મારી બારીએથી' એ અનેક રીતે મને પ્રગટ કરનારી વસ્તુ છે. મારી નગરજીવનની મથામણો એ તો ઠીક, પણ એક રીતે 'મારી બારીએથી' એ મારી વાચનકથાની આત્મકથા છે.