શિક્ષક દિને કઇંક જુદું – સફળતાની ટોચે પહોંચેલા વ્યક્તિઓની પોતાના શિક્ષક વિશેની સ્મરણાંજલિઓ ફોટોગ્રાફર વિવેક દેસાઇની સ્મરણાંજલી ખ્યાતનામ ફોટોગ્રાફર અશ્વિન મહેતાને. . . (સૌજન્ય: નવનીત સમર્પણ) સને ૨૦૦૦ની સાલમાં એમણે ફોટોગ્રાફી બંધ કરીને બધા કૅમેરા વેચી નાંખ્યા. પ્રવાસો પણ બંધ કર્યા. ૧૯૫૨ માં હિમાયલના ફોટોગ્રાફ સાથે શરૂ થયેલી ફોટોયાત્રા ૧૯૯૯ ના ડિસેમ્બરમાં દક્ષિણ ભારતના ફોટોગ્રાફ
આજે 18 ઑગસ્ટે વિવેક દેસાઈના ફોટોગ્રાફ્સના એક્ઝિબિશનનો પહેલો દિવસ. ખૂબ અનયુઝવલ વિષય છે – સેલ્ફી… તેવે સમયે વિવેકના શબ્દોમાં એક સેલ્ફી… એમ્બ્યુલન્સ આવી. એમને અંદર સુવાડાયા. એમના સહિત લગભગ સહુ કુટુંબીજનોને જાણ હતી કે હવે ઘરે જીવતા પાછા નહીં ફરી શકે. સહુએ આંખોના ખૂણામાં એક આશા ભરી રાખેલી. ઘરથી હોસ્પિટલ સુધીનો રસ્તો દસ મિનિટ જેટલો.